શૂન્યો શોધ્યા વગર નીચે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર મેળવો: $3x^2 + x - 4$.

  • A
    $-\frac{7}{3}, -\frac{5}{3}$
  • B
    $-\frac{9}{3}, -\frac{9}{3}$
  • C
    $-\frac{2}{3}, -\frac{4}{2}$
  • D
    $-\frac{1}{3}, -\frac{4}{3}$

Explore More

Similar Questions

નીચે આપેલા સહગુણકો સાથે પ્રમાણિત સ્વરૂપમાં ત્રિઘાત બહુપદી મેળવો: $a=2, b=5, c=1, d=2$.

$p(x) = 4x^2 + 12x + 5$ ના શૂન્યોનો સરવાળો ......... છે.

ત્રિઘાત બહુપદી $p(x) = ax^3 + bx^2 + cx + d$ જ્યાં $a \neq 0$ અને $a, b, c, d \in R$ ના શૂન્યો $\alpha, \beta$ અને $\gamma$ હોય,તો $\alpha \beta \gamma = \dots$

નીચેની આકૃતિ પરથી,$y=p(x)$ ના શૂન્યોની સંખ્યા શોધો:

નીચે આપેલી દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો: $15x^2 + 16x + 4$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo